Home »Jokes »Tadafadi» Funny Jokes Of Mother In Law And Daughter In Law

વાયરલ બની આ સ્માર્ટ વહુની સાસુ સાથેની મજાક, જોવા જેવી છે એકવાર

divyabhaskar.com | Dec 14, 2016, 08:00 AM IST

વહુ: મમ્મીજી એ હજી સુધી આવ્યા નથી, કોઇ છોકરી સાથે તેમનું ચક્કર તો નહીં ચાલતું હોય ને?
.
.
સાસુ: અરે ડોબી, તને હંમેશાં ખરાબ વિચારો જ કેમ આવે છે. એમ પણ બની શકે છે ને કે, કોઇ ટ્રકવાળાએ તેને કચડ્યો હોય!   

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો સાસુ-વહુના મજેદાર જોક્સની...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of mother in Law and daughter in Law
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended