Home »Jokes »Tadafadi» Funny Jokes Of Men And Husbands

આને કહેવાય ખરા બહાદુર: વખાણ નહીં કરી શકો તો હસવું આવશે એ પાક્કુ!

divyabhaskar.com | Feb 03, 2017, 08:00 AM IST

ખરેખર બહદુર કોને કહેવાય? અમે તમને બતાવી રહ્યા છીએ કેટલાંક એવાં ઉદાહરણ, જેમને જોઇને તો તમે પણ કહેશો, ખરેખર બહાદુર છે આ ભાઇ તો. જોકે આવાં કામ જો તમે કરો તો, તમે પણ બહાદુર તો કહેવાઓ જ. જોકે વાત એટલી સિરિયસલી ના લો. ટેન્શન લેવા બીજાં ઘણાં કામ પડ્યાં છે દુનિયામાં. અમે તો તમારા માટે લાવ્યા છીએ ફની ક્રિએશન. જેમાં આમનાં બહાદુરીભર્યાં કામ જોઇ તમને હસવું આવશે ચોક્કસથી.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, આ પુરૂષોનાં બહાદુરીભર્યાં કામ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes of Men and Husbands
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext