Home »Jokes »Tadafadi» Funny Jokes Of Lovers And Propose

વેલેન્ટાઇન ડેના દિવસે આ 'નિડર' આશિકનો પ્રપોઝ, જો જો તમે ના કરતા આવું

Divyabhaskar.com | Feb 14, 2017, 00:05 AM IST

14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેની તો પ્રેમીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. લોકો કેવી-કેવી રીતે પ્રપોઝ કરવો તેના પ્લાન કરતા હોય છે તો, બીજીબાજુ કેટલાક એવા પણ લોકો છે, જે આ બધાની બીજી જ સાઇડ વિચારતા હોય છે. આ લોકો ક્યાં કોઇનું કેવી રીતે પપલું થઈ શકે છે, તે વિચારતા હોય છે અને તેમના આવા-આવા ખયાલી તુક્કા લાવે છે આપણા માટે મનોરંજન માટે. જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે આજ.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી ખીચડી પાકી રહી છે વેલેન્ટાઇન ડે નિમિત્તે....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of Lovers and Propose
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended