Home »Jokes »Tadafadi» Funny Jokes Of Liqueur King Vijay Malya

Vijay Malya ફરી લાઇમલાઇટમાં, સોશિયલ મીડિયામાં Viral છે જોક્સ

divyabhaskar.com | Jan 27, 2017, 12:29 PM IST

સ્ટૉક માર્કેટમાંથી બેન કરવાની સેની કાર્યવાહીથી નિરાશ થયેલ વિજય માલ્યાએ શુક્રવારે ત્રણ ટ્વિટ કર્યાં છે. તેમણે તેમાં કહ્યું છે કે, મને ટ્રાયલ વગર જ ગુનેગાર બનાવી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી એમ જ જણાવવામાં આવ્યું છે કે, હું બેન્કોના પૈસા લઈને ભાગી ગયો છું, પરંતુ મેં ક્યારેય ઉધાર પૈસા નથી લીધા. વિજય માલ્યાના આ નિવેદનથી તેઓ ફરી એકવાર લોકોની ઝપેટમાં આવી ગયા છે અને સોશિયલ મીડિયામાં અવનવા જોક્સ વાયરલ બનવા લાગ્યા છે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of Liqueur King Vijay Malya
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended