Home »Jokes »Tadafadi» Funny Jokes Of Indians Vs Britishers

અંગ્રેજોને ભારે પડી ઈન્ડિયન્સની નકલ કરવી, જુઓ કેવા હાલ થયા તેમના!

divyabhaskar.com | Feb 28, 2017, 00:05 AM IST

અંગ્રેજો ભલે પોતાની જાતને ગમે તેટલા હોશિયાર માને, પરંતુ ભારતીયો આગળ તેમનું કઈં ના આવે. ભારતમાં આવે એટલે તેમની બીક દેખાઇ જ જાય. આનું એક ઉદાહરણ તાજેતરમાં દિલ્હીમાં જોવા મળ્યું. ઈન્ડિયન ટ્રાફિક વચ્ચે બે ધોળીયાઓ રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. છેલ્લે તેમણે પણ માન્યું, આ કામ માત્ર ઈન્ડિયન્સ જ કરી શકે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આખરે શું થયું કે, ધોળીયાઓએ પણ માની હાર... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of Indians vs Britishers
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended