Home »Jokes »Tadafadi» Funny Jokes Of Husband-Wife Fight In The Morning Walking

પતિના નાકે દમ લાવી દીધો પત્નીએ, વૉકિંગથી શરૂ થયેલ ચર્ચાએ ભારે કરી!

divyabhaskar.com | Mar 21, 2017, 00:05 AM IST

પતિને કોઇપણ બાબતે ચર્ચામાં જીતવા ના દેવા, એ બાબતમાં ખરેખર ઉસ્તાદ હોય છે પત્નીઓ. પતિ બહાર ગમે તેટલાં બણગાં ફૂંકતા હોય તો પણ પત્નીને નાની અમથી વાત મનાવવામાં પણ તેમને નાકે દમ આવી જ જાય. આનું એક ઉદાહરણ લાવ્યા છીએ અમે અહીં. સવારે વૉકિંગ કરવા જવાની બાબત પરથી ચર્ચા શરૂ થાય છે અને આખી બાબત ક્યાં જઈને પહોંચે છે એ ખરેખર જોવાજેવું છે. આખી બાબતથી પતિનું માથુ ભલે દુખ્યું હશે, પરંતુ તમને ચોક્કસથી આવશે બહુ મજા...

નોંધ: ફોટોનાં પાત્રો માત્ર કાલ્પનિક છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી રીતે પતિના નાકે દમ લાવ્યો પત્નીએ..
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: funny jokes of Husband-wife fight in the morning walking
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended