Home »Jokes »Tadafadi» Hilarious Jokes Of Husband Wife And Lovers

ધાબામાંથી સીધા જમીન પર પડ્યા આશિકો અને પતિઓ, હસાવશે ખડખડાટ

divyabhaskar.com | Jan 16, 2017, 15:44 PM IST

ઉતરાયણ તો પૂરી થઈ ગઈ, પરંતુ હજી ઉતરાયનો હેન્ગઓવર ઉતર્યો નથી. કાલે ધાબામાં મસ્ત-મસ્ત રોમેન્ટિક ગીતો વગાડતા છોકરાઓ બિચારા આજે પાછા રસ્તા પર આવી ગયા છે. તો સાથે-સાથે પતિઓની ઝાલત પણ કઈં વખાણવા લાયક તો નથી જ. આવી જ કેટલીક બાબતો પર વાયરલ બનેલ જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hilarious jokes of husband wife and lovers
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended