Home »Jokes »Tadafadi» Funny Jokes Of Boyfriend-Girlfriend

વૉટ્સએપ બ્રેક કરી દે તેવા છે આ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ ના જોક્સ, કરો એક ક્લિક

divyabhaskar.com | Feb 12, 2017, 00:05 AM IST

આજકાલ જ્યાં જુઓ ત્યાં સૌથી વધુ ચર્ચાતા શબ્દો છે બૉયફ્રેડ-ગર્લફ્રેન્ડ. જોકે હોય જ ને, સમય ચાલી રહ્યો છે વેલેન્ટાઇન વીક નો, બહુ નજીક છે વેલેન્ટાઇન ડે. એટલે સેટિંગ થઈ ગયેલાઓ ફરી એકવાર પાર્ટનર આગળ પ્રેમનો પ્રસ્તાવ મૂકશે, તો જ્યાં સેટિંગ બાકી છે એ લોકો સેટિંગ કરવાના સેટિંગમાં હશે. એટલે જ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના કેટલાક જોક્સનું પેકેજ લાવ્યા છીએ અમે અહીં, જે તમને પણ કરાવશે ખૂબ મજા.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના આવા જ ધમાલ વધુ જોક્સ... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes of Boyfriend-girlfriend
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext