Home »Jokes »Tadafadi» Funny Jokes Of Black Money By Beggars And Servants

'અચ્છે દિન' આવ્યા ભિખારીઓ અને નોકરોના, પોક મૂકી રડે છે શેઠીયાઓ

divyabhaskar.com | Nov 24, 2016, 12:45 PM IST

500-1000ની નોટોની રામાયણ હજી પૂરી નથી થઈ. આજથી તો જે સરકારી જગ્યાઓએ આ નોટ ચાલતી હતી તે પણ બંધ થઈ જશે. હવે જેની પાસે આ નોટો છે, તેમની પાસે બેન્કમાં જમા કરાવ્યા સિવાય બીજો કોઇ જ રસ્તો નથી. એટલે જ હવે જેમની પાસે ઢગલાબંધ કાળુનાણુ પડ્યું છે તે રડે જ્યારે ભિખારીઓના સારા દિવસો આવ્યા છે. તેમને તો આ બહાને જીવનમાં પહેલીવાર 500-1000ની નોટ જોવા મળી રહી છે. એટલે જ આ મુદ્દે ફની કમેન્ટ્સ અને જોક્સ સતત શેર થતા રહે છે.

***
મોદીજી આ દેશના પહેલા એવા PM છે, 
.
.
જેમના રાજમાં, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સિવાય લગ્નના કાર્ડથી પણ પૈસા મળી શકે છે...

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes of Black money by beggars and servants
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended