Home »Jokes »Tadafadi» Funny Jokes Of 2000 Rupee Notes An Ban On 500-1000

'નોટે' 2000ની નોટ ફાડી, હસવું રોકી નહીં શકો આ નવા-નક્કોર જોક્સ જોઇ

divyabhaskar.com | Nov 11, 2016, 11:35 AM IST

માર્કેટમાં 2000ની નવી નોટો આવી ગઈ છે. સાથે-સાથે હવે લોકો તેના પર પણ જોક્સ બનાવી શેર કરવા લાગ્યા છે. તો હજી 500-1000ની નોટોનું બેસણુ તો ચાલું જ છે એટલે તેના પર પણ અવનવા જોક્સ ચાલુ જ છે. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા આવા જ કેટલાક નવા જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ...

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny jokes of 2000 rupee notes an ban on 500-1000
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext