Home »Jokes »Tadafadi» Funny Jokes Creations On Marriage

Funny Series: ચોલાયેલા બરમૂડામાં દૂધ લેવા નીકળે ત્યારે સાલું લાગી આવે!

divyabhaskar.com | Feb 10, 2017, 08:00 AM IST

અત્યારે મેરેજ સિઝન પૂરબહારમાં ખીલી છે. બહાર નીકળો ત્યાં એકાદો વરઘોડો તો જોવા મળી જ જાય. લગ્નના દિવસે તો ગમે તે 'ભગલો' રાજાના ઠાઠમાં જીવે છે અને સગાં-સંબંધીઓ અને ભાઇબંધો તેના દાસ-દાસીઓની જેમ સેવામાં હાજર રહે છે. પરંતુ લગ્ન પૂરાં થતાં જ આ ભગલો એવો તો પટકાય છે જમીન પર કે દયાથી આંખમાં આંસુ આવી જાય. આવી જ એક ફની સિરિઝ લાવ્યા છીએ અમે તમારા માટે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ રાજા જેવા ઠાઠમાં નીકળતા વરઘોડાની કેવી હાલત થાય છે લગ્ન પછી....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes creations on Marriage
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended