Home »Jokes »Tadafadi» Most Funny Jokes Become Viral In Social Media

અડતાં પહેલાં છોકરીએ મૂકી શરત, માથુ ખંજવાળતા રહી જાઓ તેવા છે જોક્સ

divyabhaskar.com | Aug 09, 2016, 00:05 AM IST

એક જુવાનિયાએ એક વડીલને પૂછ્યું: કાકા, એક દિવસે તો આ દુનિયામાંથી બધાને જવાનું જ છે તો, બધા આમ પૈસા પાછળ કેમ ભાગે છે?
જમીન-જાયદાદ અને દાગીના બધુ અહીં જ મૂકીને જવાનું છે તો, લોકો આખી જિંદગી તેની પાછળ કેમ ભાગે છે?
સંબંધો માટે બાંધછોડ કરવાની વાત આવે છે ત્યારે દોસ્ત પણ દુશ્મન કેમ બની જાય છે?
.
.
વડીલે શાંતિથી ત્રણેય સવાલ સાંભળ્યા અને પછી દિવાસળીની ડબ્બીમાંથી ત્રણ સળીઓ કાઢી...
પછી તેનાથી દાંત સાફ કરતાં-કરતાં બોલ્યા: મને શું ખબર ભાઈ...???

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આવા જ મજેદાર જોક્સ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny jokes become viral in social media
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended