Home »Jokes »Tadafadi» Hilarious Pictures And Jokes On Hostel Life

Funny: હોસ્ટેલ લાઇફ યાદ કરાવી દેશે અને નહીં જીવી હોય તેમનું મન લલચાશે

divyabhaskar.com | Feb 23, 2017, 00:05 AM IST

હોસ્ટેલ લાઇફની મજા વિશે તો એ લોકો જ જાણે, જેમણે હોસ્ટેલ લાઇફ જીવી હોય, એન્જોય કરી હોય, અડધી રાત્રે હલ્લાબોલ કર્યું હોય અને બિંદાસ લાઇફ જીવી હોય. જેમણે પણ હોસ્ટેલ લાઇફની મજા ઊઠાવી હોય તેઓ આ મજા લાઇફટાઇમ ભૂલી નથી શકતા. એટલે જ આજે અમે આ લોકો માટે હોસ્ટેલની યાદો તાજી થઈ જાય અને જેમણે આ લાઇફ ના જીવી હોય તેમને પણ ઘેરબેઠાં મનોરંજન મળી જાય તેવું એક કલેક્શન લાવ્યા છીએ. જેમાં છે હોસ્ટેલ લાઇફના કેટલાક કાયમી નિયમો, જે પળાય છે પેઢી-દરપેઢી અને મજા લૂંટે છે હોસ્ટેલર્સ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ હોસ્ટેલ લાઇફનાં આવાં જ મજાનાં બીજાં રહસ્યો....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hilarious pictures and Jokes on Hostel life
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended