Home »Jokes »Tadafadi» Funny Jokes And Photos Of Black Money And Fake Money

પોક મૂકી રડે છે બ્લેકમની અને ફેકમનીવાળા, નાચે છે દેશના ગરીબો

divyabhaskar.com | Nov 11, 2016, 00:05 AM IST

એક બાજુ પાકિસ્તાન ફફડી ગયું છે કે, માંડ-માંડ ભારતની નોટોની પરફેક્ટ નકલ બનાવી નકલી નોટોનાં કારખાનાં નાખ્યાં હતાં ત્યાં ભારતે એ નોટો જ બંધ કરી દીધી ત્યાં બીજીબાજુ જેમના ઘરે બ્લેકમનીના કોથળા ભર્યા હતા એ લોકોને ચિંતા થવા લાગી છે કે, હવે આનો ક્યાં મેળ પાડવો? જોકે આ બંન્ને સિવાયનો વર્ગ અત્યારે આ પરિસ્થિતિની ભરપૂર મજા લઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં સતત અવનવા જોક્સ અને ફની ફોટોઝ શેર કર્યું સૌનું મનોરંજન કરી રહ્યો છે. આવા જ ફની જોક્સ અને ફોટોઝનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું-શું ફરી રહ્યું છે સોશિયલ મીડિયામાં....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Jokes and Photos of Black money and fake money
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended