Home »Jokes »Tadafadi» Funny Jokes And Comments With Pictures Of Isro Record

Twitter Treanding: ISROના રેકોર્ડ બાદ કઈં આમ લેવાઇ રહી છે ફિરકી

divyabhaskar.com | Feb 16, 2017, 14:52 PM IST

ઈસરોએ એકસાથે 104 સેટેલાઇટ્સછોડી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. ભારત માટે ખરેખર આ ગૌરવની બાબત છે, પરંતુ સોશિયલ મીડિયામાં લોકો આ બાબતને પણ જરા અલગ જ અંદાજમાં લઈ રહ્યા છે. મનોરંજન માટે તેમણે આને પણ નથી બક્ષી અને ફની ફોટોઝ સાથે કરી રહ્યા છે ફની કમેન્ટ્સ અને જોક્સ...

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું-શું વાયરલ છે સોશિયલ મીડિયામાં...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny jokes and comments with pictures of Isro Record
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended