Home »Jokes »Tadafadi» Funny Jokes And Comments On Bollywood Actor Akshay Kumar

લોકોના નિશાન પર અક્ષય કુમાર, કરી રહ્યા છે સૌથી વધુ દેશભક્તિ

divyabhaskar.com | Jan 06, 2017, 15:35 PM IST

આજકાલ અક્ષય કુમાર બહુ અગ્રેસિવ મૂડમાં દેખાઇ રહ્યા છે. તાજેતરમાં જ બેંગલુરૂમાં ન્યૂ યર પાર્ટી દરમિયાન મહિલાઓ સાથે થયેલ છેડતી અંગે ખેલાડી કુમાર બદમાશોને બહુ લડ્યા. ક્યાંક સોશિયલ મીડિયામાં તેમનાં વખાણ થયાં તો ક્યાંક જોક્સકારોની ઝપેટમાં આવી ગયા.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ મીડિયામાં કેવી ઊડી રહી છે અક્ષયની મજાક...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny Jokes and comments on Bollywood actor Akshay Kumar
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext