Home »Jokes »Tadafadi» Hilarious Cartoons On Makar Sankranti

'એ કાઇપો છે...' આટલું ધ્યાન રાખજો, નહીંતર પડશો ઊંધા માથે

divyabhaskar.com | Jan 12, 2017, 22:51 PM IST

ઉતરાયણને હવે તો ગણતરીના જ દિવસો બાકી છે. બજારો રંગબેરંગી પતંગ અને દોરીથી ખીલી ઊઠ્યાં છે તો, લોકોએ પણ તૈયારીઓ કરી લીધી છે. અત્યારથી ક્યાંક-ક્યાંક 'કાઇપ છે'ની બૂમો પણ સંભળાવા લાગી છે. ઉતરાયણની શુભકામનાઓ સાથે અમે તમને ધ્યાનમાં રાખવા જેવી કેટલીક સાવચેતીઓ કાર્ટૂન્સ દ્વારા બતાવી રહ્યા છીએ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, બીજુ શું-શું ધ્યાનમાં રાખશો પતંગ ચગાવતી વખતે....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hilarious cartoons on Makar Sankranti
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext