Home »Jokes »Tadafadi» Funny Hindi Shayri Viral In Social Media

પ્રેમીઓ બન્યા ગાલિબને ગોથે ચઢાવે તેવા શાયર, હસાવી-હસાવી દુખાડશે પેટ

divyabhaskar.com | Mar 12, 2017, 00:05 AM IST

શાયરીઓ માત્ર પ્રેમીઓ કે પ્રેમભંગ થયેલા જ લખે એવું તો નથી ને? દુનિયામાં કેટલાક એવા પણ લોકો હોય છે, જેમની શાયરીઓ પણ તેમના જેવી બધાથી અલગ, હટકે હોય છે. આ લોકો કઈંક એવા અંદાજમાં શાયરી લખતા હોય છે કે, આપણે લાખ પ્રયત્નો કરીએ તો પણ હસવું રોકી ના શકીએ. આવી જ કેટલીક ફની શાયરીઓનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવી જ ફની વધુ શાયરીઓની...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Hindi Shayri viral in social media
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended