Home »Jokes »Tadafadi» Funny Gujju Jokes Of English Speaking

ગુજ્જુ મમ્મીઓના જબરજસ્ત ઈંગ્લિશ ભગા, જોશો તો માનશો તમે પણ

divyabhaskar.com | Feb 01, 2017, 08:00 AM IST

આપણા ગુજરાતીઓમાં અંગ્રેજી બોલવાનો બહુ ચસ્કો છે, પછી આવડે કે ના આવડે. તેમાં પણ આજકાલ છોકરાંને ઈંગ્લિશ મિડિયમમાં મૂકવાની તો જાણે ફેશન જ છે. છોકરાં ઈંગ્લિશ મિડિયમમાં ભણતાં હોય એટલે મમ્મીઓને પણ સ્કૂલમાંથી કહેવામાં આવે, બાળક સાથે ઈંગ્લિશમાં વાત કરવા. ખરી મજા તો હવે જ આવે. આ મમ્મીઓનું ઈંગ્લિશ જોવા જેવું પણ હોય છે અને સાંભળવા જેવું પણ. ગુજ્જુ મમ્મીઓના આવા જ કેટલાક ફની ભગાને ગ્રાફિક્સ રૂપે લઈ આવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગુજ્જુ મમ્મીઓના ફની ઈંગ્લિશ ભગા.....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny gujju jokes of English speaking
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext