Home »Jokes »Tadafadi» Funny Gujarati Translation Of Bollywood Movies

ફિલ્મ ડિએક્ટર્સ સ્યુસાઇડ કરી લે જો તેમની ફિલ્મોનું આ ઓપરેશન જોઇ જાય તો!

divyabhaskar.com | Feb 05, 2017, 08:00 AM IST

ગુજરાતી ફિલ્મોનાં ફની નામ વાળી સ્ટોરી તો તમે થોડા દિવસ પહેલાં જ જોઇ. આવી જ રીતે ભોજપુરી ફિલ્મોનાં ફની નામ પણ અમે તમને જણાવ્યાં હતાં. જોકે આજે મુદ્દો અલગ જ છે. બોલિવૂડની કેટલીક ફિલ્મોનાં નામ આમ તો ક્યૂટ લાગતાં હોય, પરંતુ જો તેમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવામાં આવે તો, કેવાં લાગે, તેનું એક ક્રિએટિવ ઇમેજિનેશન બનાવ્યું છે અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બોલિવૂડ ફિલ્મોના નામનું ફની ગુજરાતી ટ્રાન્સલેશન...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny Gujarati Translation of Bollywood movies
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext