Home »Jokes »Tadafadi» Funny Gujarati Jokes On Diet Plan Of Gujju Bhai

ગુજરાતીએ શરૂ કર્યું ડાયટ, એન્ડ જોઇ હસી-હસીને વળી જશો બઠ્ઠા!

divyabhaskar.com | Mar 17, 2017, 00:05 AM IST

આખા દેશમાં ખાવા-પીવાના સૌથી શોખીન લોકો હોય તો તે છે ગુજરાતી. ગુજરાતમાં તો પેટ પર ફાંદ હોવી તે પણ લોકો ખાધે-પીધે સુખી હોવાની નિશાની માનતા હોય છે. જોકે તેમણે પણ વળી કોઇવાર પાતળા થવાનું અને ડાયટિંગ કરવાનું ભૂત ચઢતું હોય છે. જોકે એ ક્યાં સુધી ટકે એ તો ભગવાન જ જાણે. આવા જ એક ગુજરાતીનો ડાયટ પ્લાન અમે બતાવી રહ્યા છીએ તમને, ખાતરી છે, એન્ડ જોઇને તમે નહીં રોકી શકો હસવું.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આ ગુજ્જુભાઇનો ડાયટ પ્લાન...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Gujarati jokes on Diet Plan of Gujju bhai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended