Home »Jokes »Tadafadi» Viral Joke On 500 Note

વાયરલ જોક્સ- રાતોરાત 100નું વધી ગયુ વેલ્યુ

divyabhaskar.com | Nov 09, 2016, 09:30 AM IST

મંગળવારની મધરાતથી 500-1000ની નોટ નહીં ચાલેની જાહેરાત થતાં ગરીબવર્ગથી લઈ અમીરવર્ગમાં ભારે ચર્ચા જાગી છે. જ્યા જુઓ ત્યાં બસ એકજ વાત 500 અને 1000ની નોટનું હવે શું કરવું. લોકો અમેરિકાની ચૂંટણીને ભૂલીને નોટની ચર્ચા કરવા લાગ્યા. સોશિયલ મીડિયા પર અનેક જોક્સ પણ વાયરલ થયા. જે અમે અહીં લાવી રહ્યા છે. અમારો હેતુ લોકોનું મનોરંજન કરવાનો છે, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી.
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: viral joke on 500 note
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended