Home »Jokes »Tadafadi» Joke On 500 Note Viral Sms

ભારે કરી- નેટ અને નોટ બન્ને બંધ કરવામાં પટેલનો હાથ

divyabhaskar.com | Nov 09, 2016, 11:11 AM IST

એક પટેલે નેટ બંધ કર્યું બીજાએ નોટ બંધ કરી
..............
ખાતો ય નથી ખાવા દેતો નથી બાદ હવે
સૂતો ય નથી  સુવા દઈશ પણ નહીં....
.............
એક 9/11 માં અમેરિકા હલી ગયું હતું
બીજા 9/11 માં ભારત હલી ગયું
.............
અણ્ણા હજારે તેનું નામ બદલીને અણ્ણા દોહજારે કરવાનું વિચારી રહ્યા છે
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: joke on 500 note viral sms
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext