Home »Jokes »Tadafadi» Funny Face A Like Of Vijay Mallya, Gabbar, Saif, Sehwag

વિરમગામમાં ચાની કિટલી ખોલી વિજય માલ્યાએ, ભલભલાને કરી દેશે વિચારતા

divyabhaskar.com | Feb 01, 2017, 11:19 AM IST

દુનિયામાં એક માણસના 7 હમશકલ હોય છે એવું આપણે બધાએ સાંભળ્યું છે બાળપણથી, પરંતુ આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. જોકે કેટલીક વાર ફેમસ સેલેબ્સના હમશકલ આપણને રસ્તા પર જોવા મળી જતા હોય છે, જે જોઇ એકવાર તો ચોક્કસથી આપણું મગજ ચકરાઇ જ જાય. તાજેતરમાં જ વિજય માલ્યા, શોલેના ગબ્બર અને બીજી કેટલીક ફેમસ સેલેબ્સના હમશકલ જોવા મળ્યા છે, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, બીજા કોણ-કોણ જોવા મળ્યા રસ્તા પર....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Face a like of Vijay Mallya, Gabbar, Saif, Sehwag
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended