Home »Jokes »Tadafadi» Funny Exam Song By Board Exam Student

આખુ વર્ષ જલસા કર્યા અને હવે એક્ઝામમાં ગાય છે આવાં સૉન્ગ સ્ટૂડન્ટ્સ

divyabhaskar.com | Mar 17, 2017, 12:00 PM IST

ધોરણ 10-12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે. જેમણે આખુ વર્ષ મહેનત કરી છે તેઓ તો અત્યારે એક્ઝામનાં પેપર લખવામાં બીઝી છે, પરંતુ જેમણે બસ જલસા જ કર્યા છે તેઓ અત્યારે એક્ઝામ હૉલમાં માખીઓ મારે છે. આખુ વર્ષ કઈં કર્યું નથી એટલે પ્રશ્નોના જવાબ તો મગજમાંથી નીકળવાના નથી એટલે અત્યારે આ નવરા મગજમાંથી બીજી જ કેટલીક અવનવી કૃતિઓ નીકળે છે. જેનું એક ઉદાહરણ લાવ્યા છીએ અમે અહીં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આખા એક્ઝામ સૉન્ગની....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny exam song by board exam student
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended