Home »Jokes »Tadafadi» Funny Duplicate Names Of Famous Products

જોજો ઠગાઇ ના જતા તમે પણ, Samsungની જગ્યાએ પધરાવાયો શ્યામસંગ!

divyabhaskar.com | Nov 04, 2016, 11:01 AM IST

તાજેતરમાં જ મિસ્ટર શર્માને કોઇક સેમસંગના હોમ થિએટરની જગ્યાએ શ્યામસંગ પધરાવી ગયું. જોકે બોક્સ ખોલ્યા પહેલાં લાઈટ તો થઈ ગઈ પરંતુ પછી તપાસ કરતાં સમજાયું બજારમાં આવી તો ઘણી ડુપ્લિકેટ વસ્તુઓ મળે છે, જેમાં પહેલી વાર તો ભરમાઇ જ જવાય અને સમજાય ત્યારે હસવું પણ આવી જાય. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવી જ વધુ ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny duplicate names of famous products
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended