Home »Jokes »Tadafadi» Funny Dialogues Of Gujju Mothers

બાળપણ યાદ કરાવી દેશે ગુજ્જુ મમ્મી Spl ડાયલૉગ, હસાવશે પણ ખરા

divyabhaskar.com | Feb 16, 2017, 00:05 AM IST

નાનપણથી આપણને મમ્મીના કેટલાક ડાયલૉગ વારંવાર સાંભળવા મળતા હોય છે. કેટલીકવાર તો આપણને અંદાજો આવી જ જાય કે, હવે મમ્મી આમ જ બોલશે. ગુજરાતી મમ્મીઓના આ ટિપિકલ ડાયલૉજ બાળપણમાં ભલે માઠા લાગતા, પરંતુ મોટા થયા પછી યાદ આવે તો ચોક્કસથી હસવું આવે છે. તમને પણ તમારું બાળપણ યાદ આવી જાય તેવા આવા જ કેટલાક ડાયલૉગનું કલેક્શન લાવ્યા છીએ અમે.  

ક્લિક કરો આગળાની સ્લાઇડ્સ પર અને જુઓ મમ્મીઓના આવા જ કેટલાક ફની ડાયલૉગ, જે તમને પણ યાદ કરાવશે તમારું બાળપણ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Dialogues of Gujju mothers
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended