Home »Jokes »Tadafadi» Funny Creativity Viral In Social Media

માથાફરેલાઓની ક્રિએટિવિટી, અપસેટનો પણ મૂડ સેટ કરી દેશે હસાવી-હસાવી

divyabahskar.com | Nov 22, 2016, 08:00 AM IST

કેટલાક લોકોનાં મગજ જરા હટકે જ ચાલતાં હોય છે. બીજા લોકો કરતાં અલગ દિશામાં ચાલતાં મગજવાળા આવા લોકોની ક્રિએટિવિટી જોઇને આપણે પણ 'વાહ' કહ્યા વગર રહી જ ના શકીએ. તો વળી કેટલીકવાર તેમની ક્રિએટિવિટી એટલી ફની હોય છે કે, મૂડ અપસેટ હોય તો પણ હસ્યા વગર ના રહી શકીએ. સોશિયલ મીડિયામાં વાયરલ બનેલ આવી જ કેટલીક ફની ક્રિએટિવિટીનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ તમારો પણ મૂડ ફ્રેશ કરી દે તેવી ફની ક્રિએટિવિટી....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny creativity viral in Social media
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext