Home »Jokes »Tadafadi» Funny Creation On TV Advertisement

રાખો છો ને આટલું ધ્યાન? જાહેરાતો પણ એવી કે હસાવી-હસાવી ગોથે ચઢાવે

divyabhaskar.com | Feb 22, 2017, 00:05 AM IST

કેટલીક વાર ટીવી પર આવતી જાહેરાતો વિશે જો થોડું પણ વિચારીએ તો આપણને એમજ લાગે કે, આ લોકો આપણને બુદ્ધુ સમજે છે કે શું! તો વળી કેટલીકવાર તો એવી-એવી એડ બનાવતા હોય છે કે, આપણે મગજને જો થોડો પણ લોડ આપીએ તો, હસી-હસીને ગાંડા થઈએ. ટીવીની આવી જ કેટલીક એડનું ફની ઓપરેશ કર્યું છે અમે અહીં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી રીતે ઓપરેશન થઈ ગયું એડનું...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny creation on TV Advertisement
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended