Home »Jokes »Tadafadi» Funny Creation Of PM Modi And Opposite Parties

લોકશાહીમાં ગડબડશાહી, હાથ ધોવા પર ચાલેલી સંસદે કર્યું ગમ્મત ગુલાલ

divyabhaskar.com | Dec 10, 2016, 00:05 AM IST

મોદી એક વાક્ય પણ બોલે એટલે ઘણીવાર તો વિરોધ પક્ષો વાક્યનો અર્થ સમજ્યા વગર સીધો વિરોધ કરવા લાગે. એટલે જ ઘણીવાર તેમના આ વિરોધ જોઇને આપણે સમાચાર નહીં પણ ગમ્મત ગુલાલ જોતા હોઇએ તેવું લાગે. ખેર લોકશાહીમાં આવું બધુ તો ચાલતું જ રહે, પરંતુ સોશિયલ મીડિયામાં એક મજાનું ક્રિએશન ફરતું થયું છે, જેને અમે ક્રિએટિવ અંદાજમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં મોદી શૌચાલય પછી સાબુથી હાથ ધોવાનું કહે છે અને વિરોધ પક્ષો કેવી-કેવી રીતે તેનો વિરોધ કરે છે, તેને જબરજસ્ત ફની અંદાજમાં દર્શાવવામાં આવ્યું છે.  

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ મોદીના આ નિવેદન પર કેવો-કેવો વિરોધ કર્યો વિરોધ પક્ષોએ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny creation of PM Modi and opposite parties
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended