Home »Jokes »Tadafadi» Funny Creation Of Boyfriend And Girlfriend

'આઈ લવ યુ બટ એઝ અ ફ્રેન્ડ', ટર્મ્સ એન્ડ કંડિશનની ફૂદડી સાથે છોકરીનો પ્રપોઝ

Tushar Dave | Jan 06, 2017, 11:58 AM IST

He અને She સિરિઝનું એક નવું નજરાણું આવી ગયું છે. છોકરાઓ તો બિચારા બહુ સહેલાઇથી 'આઈ લવ યુ'ની લ્હાણી કરતા રહેતા હોય છે, પરંતુ સામે છોકરીઓ ટર્મ્સ એન્ડ કંડિશન સાથે કહે છે. 'આઈ લવ યુ' તો કહે છે પણ સાથે બટ એઝ અ ફ્રેન્ડ એટલે કે મિત્ર તરીકે એની એક ફૂદડી પણ મૂકી દે છે, એટલે ખુશ થવું કે શું, એ જ ના સમજાય. આ જ સિચ્યુએશન પર અમે બનાવી છે એક મજાની સિરિઝ, જે તમારા મોં પર પણા લાવી દેશે એક સ્માઇલ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ 'આઈ લવ યુ બટ એઝ અ ફ્રેન્ડ'ના અર્થ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny creation of boyfriend and girlfriend
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext