Home »Jokes »Tadafadi» Funny Comments On Sanjay Lila Bhansali

સોશિયલ મીડિયામાં છવાયા ભંસાલી, સલમાને પણ આપી ડહાપણભરી સલાહ

divyabhaskar.com | Jan 30, 2017, 14:08 PM IST

શુક્રવારે રાણી પદ્માવતી પર એક ફિલ્મ બનાવી રહેલ બોલિવૂડ ડિરેક્ટર સંજય લીલા ભંસાલીને કરણી સેનાના એક કાર્યકર્તાએ થપ્પડ મારી દીધી. કરણી સેનાના લોકોનો આરોપ છે કે, ભંસાલી તેમની ફિલ્મમાં રાણી પદ્માવતીના જીવન સાથે જોડાયેલ તથ્યો સાથે છેડછાડ કરે છે. પછી તો સોશિયલ મીડિયામાં પણ લોકોએ સંજય લીલા ભંસાલીની પીટાઇ શરૂ કરી. આવી જ કેટલીક ફની ટ્વિટ્સનું કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી ટ્વિટ્સ આવી રહી છે સોશિયલ મીડિયામાં....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny comments on Sanjay Lila Bhansali
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext