Home »Jokes »Tadafadi» Funny Comments On Samajvadi Party Disputants

વર્ષની શરૂઆતમાં જ જબરજસ્ત સરકસ, ક્યાંક બાપ ભારે તો ક્યાંક બેટો!

divyabhaskar.com | Jan 03, 2017, 08:00 AM IST

યૂપીમાં સમાજવાદી પાર્ટીમાં અત્યારે જબરજસ્ત સરકસ ચાલી રહ્યું છે. જાહેરમાં પિતા-પુત્ર બાખડી રહ્યા છે. ક્યારેક બાપનું પલ્લુ ભારે થઈ જાય છે તો ક્યારેક દીકરાનું. તો વળી ક્યારેક એવું લાગે છે કે, બધુ સરખુ થઈ ગયું અને વળી પાછું સરકસ ચાલું થઈ જાય છે. સોશિયલ મીડિયામાં તો કોથળામાંથી રોજ-રોજ નીકળતાં નવાં-નવાં બિલાડાં પર લોકોને મજાક કરવાની મજા પડી ગઈ છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સરકસનાં વધુ દ્રશ્યો...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny comments on Samajvadi party disputants
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended