Home »Jokes »Tadafadi» Funny Comments On Disputants In Samajvadi Party

Funny: સપા પરિવારના 'દંગલ'નું નવું POSTER, ટ્રેન્ડિંગ છે ટ્વિટરમાં

divyabhaskar.com | Oct 25, 2016, 11:05 AM IST

એકબાજુ આમિર ખાનની 'દંગલ' રીલિઝ થવાની તૈયારીમાં છે ત્યાં બીજીબાજુ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીનું 'દંગલ' દેશને જબરજસ્ત મનોરંજન પૂરું પાડી રહ્યું છે. સોશિયલ સાઇટ્સ પર પણ તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે અને લોકો ફની ફોટોઝ અને કાર્ટૂન્સ શેર કરી રહ્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સમાજવાદી પાર્ટીના વાયરલ થયેલ ફની ફોટોઝ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny comments on disputants in Samajvadi Party
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended