Home »Jokes »Tadafadi» Funny Comments Of Rahul, Soniya, Kejariwal And Modi

ભણકારા વાગી રહ્યા છે ત્રીજા વિશ્વયુદ્ધના, મેદાનમાં આવ્યા સોનિયા-રાહુલ

મન્નુ શેખચલ્લી | Oct 15, 2016, 14:15 PM IST

કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાના ભણકારા વાગી રહ્યા છે... રશિયાના પ્રમુખ પુતિને તો વિદેશોમાંથી તેમના રાજદૂતોને ફેમિલી સાથે પાછા બોલાવી લીધી છે. તો ભારે થઈ! પણ જરા વિચારો, ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થાય તો કેવી પ્રતિક્રિયાઓ સાંભળવા મળે... 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું કર્યું સોનિયા, આલિયા, રાહુલ, દિગ્વિજય સિંહ અને મોદીએ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny comments of Rahul, Soniya, Kejariwal and Modi
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended