JOKES
Home » Jokes » Tadafadi » Funny Comments And Tweets On MP CM Shivraj Singh

તડાફડી

પોલીસે ઉઠાવ્યા શિવરાજ સિંહને, ટ્વિટર-ફેસબુકમાં ઊડી રહી છે ભરપૂર મજાક

divyabhaskar.com | Aug 23, 2016, 08:00AM IST
1 of 10

છેલ્લા ઘણા સમયથી વરસી રહેલ સતત વરસાદના કારણે મધ્યપ્રદેશમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. રવિવારે પૂરની પરિસ્થિતિનું નિરિક્ષણ કરવા નીકળેલા સીએમ શિવરાજ સિંહ ચૌહાણને નાળુ પાર કરાવવા પોલીસવાળાઓએ ઉપાડી લીધા હતા. જેવો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો, લોકો જાતજાતના જોક્સ અને ફની કમેન્ટ્સ શેર કરવા લાગ્યા. ટ્વિટર અને ફેસબુકમાં વાયરલ થયેલ આવી કેટલીક ફની કમેન્ટ્સ સાથેના ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું-શું ચાલી રહ્યું છે ટ્વિટર અને ફેસબુકમાં.....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny comments and Tweets on MP CM Shivraj Singh
(News in Gujarati from Divya Bhaskar)