Home »Jokes »Tadafadi» Most Funny Jokes And Comments On Samajvadi Party

Viral: વિવાદોમાં ફસાઇ ફિલ્મ 'મુગલે યાદવ', ઊડી રહી છે ભરપૂર મજાક!

divyabhaskar.com | Oct 26, 2016, 08:00 AM IST

સમાજવાદી સરકારનો ઝગડો હવે જગજાહેર બની ગયો છે અને એટલે જ લોકોને મજાક-મસ્તી કરવાની મજા પડી ગઈ છે. સોશિયલ સાઇટ્સ પર લોકો તેમના મગજના તુક્કા ફની ફોટોઝ સાથે શેર કરી રહ્યા છે. સોશિયલ સાઇટ્સ પર શેર થયેલ અને વાયરલ બનેલ કેટલાક ફની ફોટોઝ બતાવી રહ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સમાજવાદી પાર્ટીની લોકો કેવી રીતે ઉડાવી રહ્યા છે મજાક....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: most funny Jokes and Comments on Samajvadi party
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext