JOKES
Home » Jokes » Tadafadi » Funny Cartoons Of Uri Terrorist Attack

તડાફડી

પાકિસ્તાની આતંકવાદી હુમલા સાથે જ FBમાં ઊડી રહી છે સરકારની મજાક

divyabhaskar.com | Sep 20, 2016, 11:22AM IST
1 of 6

પાકિસ્તાની આતંકવાદીઓના હાથે આપણા 18 જવાનો શહીદ થતાં જ કલાકારોએ પણ ચારેય બાજુથી સરકારને ઘેરવાની શરૂ કરી દીધી છે. આ સીરિયસ મુદ્દા પર પણ તેમણે ક્રિએટિવિટી સાથે સરકારની મજાક ઉડાવી છે. આવાં જ કેટલાંક કાર્ટૂન્સ સોશિયલ મીડિયામાં પણ વાયરલ બન્યાં છે, જેનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny cartoons of Uri terrorist attack
(News in Gujarati from Divya Bhaskar)