Home »Jokes »Tadafadi» Funny Cartoons And Jokes On Valentine Day

ક્યાંક સૂરસૂરિયાં પણ થઈ જાય વેલેન્ટાઇન ડેનાં, થાય છે ફટાફટ શેર

divyabhaskar.com | Feb 14, 2017, 14:39 PM IST

અત્યારે તો યુવા હૈયાંમાં વેલેન્ટાઇન ડેનો નશો બરાબર ચડેલો છે. ગુલાબના ભાવ આજે ચારઘણા વધી ગયા છે તો હજી પણ બજારમાં લોકો ગિફ્ટ્સ અને કાર્ડ્સ ખરીદતા જોવા મળે છે. જોકે બધાંના પ્રેમ પ્રપોઝલ સક્સેસ જ જાય એવું તો હોય નહીં. કેટલાક લોકો સાથે આજના દિવસે એવા-એવા પણ ફની ઇન્સિડેન્ટ્સ થતા હોય છે કે, જીવનભર યાદ રહી જાય. આવા જ કેટલાક ફની ઈન્સિડેન્સનું કલેક્શન લાવ્યા છીએ અમે...

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વેલેન્ટાઇનના સૂરસૂરિયાં...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny cartoons and Jokes on Valentine Day
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended