Home »Jokes »Tadafadi» Funny: Baba Ramdev Doing Water Yoga

કેટના વૉટર યોગા જોઇ બાબા રામદેવને આવ્યો જુસ્સો, જુઓ શું આપ્યો જવાબ!

divyabhaskar.com | Feb 13, 2017, 14:07 PM IST

ન્યૂઝિલેન્ડની 29 વર્ષની કેટ મિડલટન ફ્રી ડાઇવિંગમાં પાંચ વર્લ્ડ રેકોર્ડ્સ બનાવી ચૂકી છે. સાથે-સાથે તેણે 14 નેશનલ રેકોર્ડ્સ પણ બનાવ્યા છે. પાણિ તેને એટલું બધું ગમે છે કે, તે યોગ પણ પાણીમાં જ કરે છે. તે 20 વર્ષથી યોગ કરી રહી છે. આ વાતની ખબર બાબા રામદેવને પડે તો, તેમને કેવી ફિલિંગ આવે? આવું જ એક ફની ઇમેજિનેશન બનાવ્યું છે અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આખુ ફની શું જવાબ આપ્યો બાબા રામદેવે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny: Baba Ramdev Doing Water Yoga
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext