Home »Jokes »Tadafadi» Funny Article On Tongue Of Arvind Kejariwal

કાતર વાગી કેજરીવાલની લાંબી જીભ પર, ટ્રેન્ડિંગમાં આવી ગયા ટ્વિટર પર

મન્નુ શેખચલ્લી | Sep 17, 2016, 12:30 PM IST

કેજરીવાલની જીભ તેમના મોં કરતાં લાંબી હોવાના કારણે બેંગ્લોરમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આ વાત બહાર આવતાં જ સોશિયલ મીડિયામાં તો ચર્ચા ચાલી જ રહી છે સાથે-સાથે હવે બીજુ શું થઈ શકે છે આગળ એનો એક ફની લેખ અમે ગ્રાફિક્સ રૂપે બતાવી રહ્યા છીએ તમને.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેજરીવાલની મન:સ્થિતિ અને વિપક્ષોનાં નિવેદનો...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny article on Tongue of Arvind Kejariwal
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended