JOKES
Home » Jokes » Tadafadi » Funny Article On Boycott Made In China

તડાફડી

Funny: દેશપ્રેમીએ મંચુરિયન ખવાય કે નહી? થઈ રહ્યો છે બહિષ્કાર

મન્નુ શેખચલ્લી | Oct 17, 2016, 11:52AM IST
1 of 5

અમારો બકો ફોન પાછળ પડી જાય છે અને ગમે એટલી વાર ફોન કટ કરી નાંખીએ, ગમે એટલી વાર ફોન ઉપાડીએ નહીં, તોય મંડ્યો રહે છે.
મૂળ તો શું છે કે એના મગજમાં જ્યારે કોઈ વિચારનો ભમરો ચોંટી જાય છે ત્યારે અમને ફોન ઠોકે છે. છેવટે બકાના મગજના ભમરાની દયા ખાઈને અમે ફોન ઉપાડ્યો.
‘મન્નુભાઈ, ચાઈનિસનું ચમનું છ?’
‘ચમનું એટલે?’ અમે પૂછ્યું.
‘ચમ, વોટ્સએપમોં રોજ હવાર પડે ને હત્તર મેંશેજો નહીં આવતા? કે ભઇ, ચાઇનિસ માલનો બહિષ્કાર કરો...’
‘હા તો છે જ...’ અમે બકાને સમજાવ્યું.’ આમાં એવું છે કે જેમ પાકિસ્તાન જોડે આપણી ખટકી છે અને ચીન સામે પણ ઘણા વાંધા પડ્યા છે. ચીન પોતાની આડોડાઈ છોડતું નથી એટલે અમુક લોકોને લાગે છે કે ચીની માલનો બહિષ્કાર કરવો જોઈએ...’ વગેરે વગેરે.
બકો તે વખતે તો સમજી ગયો પણ બે દિવસ પછી એનો ફરી ફોન આવ્યો.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આખો આર્ટિકલ...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny article on boycott made in china
(News in Gujarati from Divya Bhaskar)