Home »Jokes »Tadafadi» Funny Article Of Virus In Mobile

વાત વાતમાં મોબાઇલમાં ઘૂસ્યો વાયરસ, આંગળી મૂકતાં જ ચડે ચીતરી!

મન્નુ શેખચલ્લી | Sep 15, 2016, 11:07 AM IST

બો લો, હવે એક નવો વાયરસ નીકળ્યો છે ! 
તમે તમારા મોબાઈલમાં આવેલો નવો વીડિયો ખોલીને જોવા માટે આંગળી મુકો કે તરત તમારા ફેસબુક ફ્રેન્ડઝને જોતાં ચીતરી ચડે (અથવા ગલગલિયાં થવા માંડે) એવી વેબસાઈટની લિન્કો સેન્ડ થઈ જાય છે ! 
પણ તો કંઈ નથી. મોબાઈલ વડે અમુક વાયરસો ઓલરેડી આપણા બોડી અને માઈન્ડમાં કેટલાય વરસો પહેલાં એવા ઘૂસી ગયા છે કે આપણને એની ખબર નથી ! જુઓ... 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા-કેવા વાયરસ ઘૂસી ગયા છે આપણામાં...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny article of virus in Mobile
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext