Home »Jokes »Tadafadi» Funny Article Of I Phone 7

બકાને ગેલું લાગ્યું આઈફોનશેવનનું, પકડવા છે ઘેરબેઠાં પોકેમોન!

મન્નુ શેખચલ્લી | Sep 19, 2016, 11:33 AM IST

“મન્નુભઈ, આઈફોનશેવનનું શું છે ?લોકો ચમ આટલા ગોંડા થયા છ, ઈંની પાછર ?” 
અમારો બકો પહેલાં ‘કાગર’ લખતો હતો. હવે ફોન કરતો થઈ ગયો છે. ‘સેવન’(સાત)નો ઉચ્ચાર ‘દાઢી કરેલું’ જેવો, એટલે કે ‘શેવન’ જેવો કરે છે’ સિવાયપણ એની ‘ડીશનેંરી’માં ઘણા નવા ઉચ્ચારો છે . અમે કહ્યું : 
“બકા, આઈ-ફોન એપલ કંપનીનો નવો મોંઘો મોબાઈલ ફોન છે.” 
“ઈન્ડીયામોં આઈ જ્યો ? ચેલટાનો મલ ?” 
મેં કહ્યું “બકા, ઈન્ડિયામાં તો હજી 9 ઓક્ટોબરે લોન્ચ થશે અને એની કિંમત તો પૂછતો નહિ. સસ્તામાં સસ્તુ મોડલ લાખ રૂપિયાથી ઓછાં નહિ હોય.” 
“એ તો હમજ્યા, પણ આપડે વિધાઉટ બિલ લીધો હોય તો ઓછું ના કરી આલે ?” 
અમે હસવા લાગ્યા “બકા, વેટ તો લાગવાનો ને ? 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આખો આર્ટિકલ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny article of I phone 7
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended