Home »Jokes »Tadafadi» Funny Article About West Paper Collection

લો બોલો હવે તો પસ્તીનું પણ દાન, સુરતમાં થવાનો છે આવો પણ એક રેકોર્ડ!

મન્નુ શેખચલ્લી | Sep 14, 2016, 10:55 AM IST

પસ્તીદાનમ્ મહાદાનમ્ !पस् 
વાત વાતમાં 
વાત વાતમાં 
લો બોલો, સુરતમાં પસ્તીદાનનો રેકોર્ડ થવાનો છે ! 
વડાપ્રધાન મોદીજીના જન્મદિવસે 1 લાખ 30 હજાર કિલોની પસ્તી દાન વડે ઉઘરાવીને તેની રકમ રાહતફંડમાં અપાશે. પણ જરા વિચાર કરો, દરમ્યાન શું શું બન્યું હશે ?... 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પસ્તી ભેગી કરવા લોકોએ કેવાં-કેવાં સૂચનો આપ્યાં...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: funny article about west paper collection
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended