JOKES
Home » Jokes » Tadafadi » Funny Answers Of Emotional Gazals Of Manhar Udhas

તડાફડી

Funny: મનહર ઉધાસને પણ ચક્કર આવી જાય 'ગઝલ'ના આ જવાબ જોઇ

divyabhaskar.com | Oct 04, 2016, 00:05AM IST
1 of 11

ગઝલો તો તમે બધા જ સાંભળતા જ હશો. તેમાં પણ પ્રેમીઓ અને પ્રેમભંગ થયેલા લોકો સૌથી વધુ ગઝલ સાંભળતા જોવા મળતા હોય છે. જોકે કોઇ દિવસ માથુ ફર્યું હોય ત્યારે આ ગઝલોના કેવા-કેવા જવાબ મળી શકે તેનું એક ઇમેજિનેશન લાવ્યા છીએ અમે. ગમેતેટલા ટેન્શનમાં પણ મૂડ ચોક્કસ્થી ફ્રેશ થઈ જશે તેની અમારી ગેરંટી.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગઝલોના કેવા-કેવા જવાબ આપ્યા છે લોકોએ....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny answers of emotional Gazals of Manhar Udhas
(News in Gujarati from Divya Bhaskar)