JOKES
Home » Jokes » Tadafadi » Cartoons And Satire On Anandi Ben Patel Resign

તડાફડી

ક્યાંક આનંદીબેનનું રાજીનામુ તો ક્યાંક ઓલિમ્પિક, થાય છે ટ્વિટરમાં ટ્રેન્ડ

divyabhaskar.com | Aug 02, 2016, 13:39PM IST
1 of 6

કાર્ટૂનિસ્ટ્સને તેમની કળા દર્શાવવા માટે બસ મુદ્દો જ જોઇતો હોય છે. મુદ્દો મળે કે તરત જ તેમના સપનાના ઘોડા દોડવા લાગે છે અને અને આમણને મનોરંજન માટે મળે છે અદભુત ક્રિએશન. ગુજરાતનાં સીએમ આનંદીબેન પટેલે તાજેતરમાં જ રાજીનામુ આપ્યું તો નરસિંહ યાદવનો ડોપિંગ ટેસ્ટ પણ ચર્ચામાં છે. આવા જ કેટલાક મુદ્દે સોશિયલ મીડિયામાં કેટલાંક કાર્ટૂન્સ વાયરલ બન્યાં છે, જેનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ બનેલ કાર્ટૂન્સ....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: cartoons and satire on Anandi ben Patel Resign
(News in Gujarati from Divya Bhaskar)