Home »Jokes »Tadafadi» Black Money, Jokes On 500-1000 Rupee

સાહેબ થોડી વાત કરી સૂઈ ગયા, ધંધે લગાડ્યા લોકોને, મોટી નોટ છે 'મોદી'

divyabhaskar.com | Nov 09, 2016, 11:20 AM IST

વાહ રે મોદી તારો ખેલ નિરાળો,
આજે ગલ્લામાં પૈસા ભેગા કરતાં બાળકો મોટાં કરતાં વધુ પૈસાદાર બની ગયાં.
-----
 
મોડી રાતે જેના ઘરની લાઇટ દેખાય, સમજી લેવાનું નોટોની ગણતરી ચાલું છે.

આવા જ બીજા જોક્સ જોવા ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Black money, Jokes on 500-1000 rupee
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended