Home »Jokes »Tadafadi» AAP Lost In Delhi MCD Election, Funny Comments Trending In Twitter

BJPની જીત પછી 'આપે' રાખ્યું બેસણું, ટ્વિટરમાં ઊડી રહી છે મજાક

divyabhaskar.com | Apr 26, 2017, 11:49 AM IST

દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલનું જબરજસ્ત ધોવાણા થયું છે. એમસીડીની ચૂંટણીમાં 200 કરતાં પણ વધુ સીટો સાથે બીજેપીનો ભવ્ય વિજય થયો છે. જોકે કેજરીવાલ અને આપના લોકો આ હારને પણ ઈવીએમમાં ગડબડ કરાઈ હોવાથી મળી છે, એમ જ ગાણાં ગાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં લોકો આ બાબતની ભરપૂર મજાક ઉડાવી રહ્યા છે. ટ્વિટરમાં તો અત્યારે ટ્રેન્ડમાં છે આપનું ધોવાણ. ટ્વિટરમાં વાયરલ બનેલ કેટલાક ફની ફોટોઝ અને ટ્વિટ્સનું કલેક્શન લાવ્યા છીએ અમે અહીં પણ, જે કરશે તમારું પણ મનોરંજન.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા-કેવા ફની ફોટોઝ સાથે કમેન્ટ કરી રહ્યા છે લોકો કેજરીવાલ પર....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: AAP lost in Delhi MCD Election, Funny comments trending in Twitter
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended