Home »Jokes »Tadafadi» 11 Special And Funny Qualities Of Gujarat And Gujarati

થાય એ કરી લો, બાકી ગુજરાતીઓમાં તો રહેવાની જ આ 11 ખાસિયતો

divyabhaskar.com | Mar 03, 2017, 00:05 AM IST

આપણા રાષ્ટ્રપિતા ગુજરાતી, અત્યારના વડાપ્રધાન ગુજરાતી, આરબીઆઈના ગવર્નર ગુજરાતી, તો પછી આપણને પણ ગુજરાતી હોવા પર ગર્વ તો થાય જ ને. હવે અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતની અને ગુજરાતીની 11 એવી ખાસિયતો, જેનાથી ઓળખાય છે દરેક ગુજરાતી અને ગર્વ લેવા જેવો છે આપણે પણ. આ ખાસિયતો તો તમારા અને અમારા બધામાં હશે જ, પરંતુ અત્યારે તેને જોવાની ચોક્કસથી મજા આવશે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જાણો કેવી-કેવી હટકે ખાસિયતો છે ગુજરાતીઓની....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 11 special and Funny qualities of Gujarat and Gujarati
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended